Home »Lifestyle »Health» 5 Superfoods For A Glowing Complexion And Health Hair

બેજાન સ્કિન અને વાળ માટે વરદાન છે આ 5 વસ્તુઓ, રોજ આ રીતે કરો ઉપયોગ

Health Desk, Ahmedabad | Oct 20, 2016, 18:31 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આજની ફાસ્ટ લાઈફમાં વાળ અને સ્કિનને હેલ્ધી રાખવા ખૂબ જ મુશ્કેલ છે. સાથે જ અત્યારે વાળ અને સ્કિન સંબંધી સમસ્યાઓ પણ ખૂબ જ વધી રહી છે. જેની પાછળનું એક મોટું કારણ લોકોની બેદરકારી પણ છે. બોડીમાં કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન જેવા ન્યૂટ્રિઅન્ટ્સનું બેલેન્સ બહુ જરૂરી છે. મધ્યપ્રદેશ આયુર્વેદ યૂનાની અને પ્રાકૃતિક ચિકિત્સા બોર્ડના ચેરમેન ડો. રાજેશ શુક્લા કહે છે કે ન્યૂટ્રિઅન્ટ્સની કમીને કારણે ડ્રાય સ્કિન, ખરબચડી સ્કિન, હેયર ફોલ અને બેજાન વાળની પ્રોબ્લેમ્સ થાય છે. જેથી આવી સમસ્યાઓથી બચવા માટે રોજની ડાયટમાં કેટલાક સુપર ફૂડ્સ ખાવા જરૂરી છે, સાથે જ સ્કિન અને વાળ પર તે લગાવવા પણ જરૂરી છે. જેથી વાળ અને સ્કિનને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. તો આજે તમે પણ જાણી લો.
 
આગળ વાંચો અન્ય હેલ્ધી સુપર ફૂડ્સ વિશે,જે તમારા વાળ અને સ્કિન માટે ખૂબ જ જરૂરી છે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 5 superfoods for a glowing complexion and health hair
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext