Home »Lifestyle »Health» Top 15 Ways To Increase Height & Grow Taller Fast

લંબાઈ વધતી જ નથી? તો ઝડપથી હાઈટ વધારવા કરો આ 15 બેસ્ટ ઉપાય

Health Desk, Ahmedabad | Oct 07, 2016, 13:34 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ એક ઉંમર પછી હાઈટ વધવાનું બંધ થઈ જાય છે. કેટલાક લોકોની હાઈટ સારી હોય છે તો કેટલાકની સામાન્ય કરતાં ઓછી હોય છે. તેના માટે બજારમાં મળતી વિવિધ દવાઓ હાઈટ વધારવાનો દાવો તો કરે છે પરંતુ કંઈ ફાયદો થતો નથી અને આડઅસર ભોગવવી પડે છે. દરેક વ્યક્તિ પછી તે છોકરી હોય કે છોકરો સરખી ઊંચાઈ અને સપ્રમાણ શારીરિક બાંધો ધરાવવાનું ઈચ્છતા હોય છે.
 
હકીકતમાં આપણી લંબાઈ વધવામાં સૌથી મોટું યોગદાન હ્યૂમન ગ્રોથ હોર્મોન એટલે કે એચજીએચનું હોય છે. એચજીએચ પિટ્યુટરી ગ્લેન્ડથી નીકળે છે. આ જ કારણ છે કે યોગ્ય પ્રોટીન અને ન્યૂટ્રિઅન્ટ્સ ન મળવાને કારણે શરીરનો વિકાસ રોકાય જાય છે. જો તમારી સાથે પણ આ સમસ્યા થાય છે તો આજે અમે તમને હાઈટ વધારવા માગો છો તો આજે જાણી લો તેના માટેના ખાસ ઉપાય અને હાઈટ ન વધવા પાછળના કારણો પણ જાણો.
 
આગળ વાંચો હાઈટ વધારવા માટેની બેસ્ટ15નેચરલ ટિપ્સ અને હાઈટ ન વધવા પાછળના8કારણો જાણો.
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Top 15 Ways to Increase Height & Grow Taller Fast
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext