Home »Lifestyle »Health» 15 Home Remedies For Bones And Joint Pain

સાંધાઓમાં પુષ્કળ દર્દ થાય છે? કાયમ માટે દૂર કરવા અપનાવો આ 15 ઉપાય

Health Desk, Ahmedabad | Oct 15, 2016, 06:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ પહેલાં તો મોટી ઉંમરના લોકોના શરીરમાં અને સાંધામાં દુખાવાની તકલીફ રહેતી હતી પણ સાંધાનો દુખાવો આજે ઘણો જ સામાન્ય થઈ ગયો છે. આજની બદલતી જીવનશૈલીને કારણે યુવાનીમાં પણ સાંધાના દુખાવાની તકલીફ વધી ગઈ છે. આ પ્રોબ્લેમ વધી જાય તો હરવું-ફરવું અને ચાલવું મુશ્કેલ થઈ જાય છે અને લાંબા સમય સુધી આ પ્રોબ્લેમ રહેવાથી સર્જરી પણ કરાવવી પડે છે. પણ દવા, હળવી કસરત, યોગ, આહારમાં કાળજી અને ઘરગથ્થુ ઉપચારથી દર્દમાં રાહત મેળવી શકાય છે.  જેથી આયુર્વેદ ડો. વૈશાલી ડફલાપુરકરના જણાવ્યા પ્રમાણે અમે આજે તમને આ સમસ્યા માટે 15 એવા ખાસ ઘરેલૂ નુસખા જણાવીશું, જે આ પ્રોબ્લેમને દૂર કરવામાં કારગર છે.
 
સાંધાના દુખાવાથી બચવા ફળ, તાજાં શાકભાજી, કઠોળ, દૂધ તથા દૂધની બનાવટોનો વધુ ઉપયોગ આહારમાં કરવો જોઈએ. સાંધાના દુખાવાની ફરિયાદ હોય તેમણે આહારમાં વિટામિન કે, ડી અને સીનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. (જેમાં નારંગી, પાલક, કોબીજ અને ટામેટાં) જેને કારણે હાડકાં મજબૂત બને છે.
 
આગળ વાંચો અન્ય 14 ઘરેલૂ નુસખાઓ વિશે, જે સાંધામાં દુખાવાની તકલીફ ઝડપથી કરશે દૂર. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 15 Home Remedies for bones and Joint Pain
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext