Home »Lifestyle »Health» 15 Super Foods For Keep Heart Healthy

નિયમિત આ 15માંથી કોઈ 1 ફૂડ ખાશો, તો તમને નહીં થાય હાર્ટની બીમારીઓ

Health Desk, Ahmedabad | Sep 21, 2016, 16:26 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ  હાર્ટને હમેશાં હેલ્ધી રાખવામાં માટે હેલ્ધી ડાયટ ફોલો કરવું જરૂરી છે. જેમાં માત્ર ફળો અને શાકભાજીઓ જ નહીં પણ ફાયબર, વિટામિન્સ, મિનરલ્સ અને ન્યૂટ્રિઅન્ટ્સથી ભરપૂર અન્ય કેટલાક ફૂડ્સ પણ ખાવા જરૂરી છે. જે આપણાં શરીરમાં કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે અને હાર્ટને રોગોથી બચાવે છે. જેથી આજે અમે તમને એવા 15 ખોરાક વિશે જણાવીશું જે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરશે અને હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરશે.
 
આગળ વાંચો અન્ય 14 ફૂડ્સ વિશે,જે હાર્ટને હેલ્ધી રાખવા માટે છે ફાયદાકારક.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 15 Super foods For keep Heart healthy
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext