Home »Lifestyle »Health» Top 15 Best Remedies For Menstrual Cramps

પીરિયડ્સ સંબંધી તકલીફોમાં અતિકારગર છે આ 15 ઘરેલૂ ઉપાય, અપનાવી લો

Health Desk, Ahmedabad | Mar 18, 2017, 11:46 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ સ્ત્રીઓ માટે દર મહિનામાં પીરિયડ્સવાળા દિવસો બહુ જ મુશ્કેલ હોય છે. આ સમયે પેટમાં અને પેઢુંમાં દર્દ, શરીર અકળાઈ જવું અને થાક જેવી પ્રોબ્લેમ્સ થાય છે. જેમાં પેટ દર્દ માટે મોટાભાગની સ્ત્રીઓ પેઈન કિલર્સ ખાય છે.  પણ લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી ઘણાં સાઈડ ઈફેક્ટ્સ થાય છે. મેન્સ્ટ્રુઅલ એટલે કે પીરિયડ્સવાળા ટાઈમ દરમ્યાન પેટની નીચેના ભાગમાં અને કમરમાં પ્રોસ્ટેગ્લેન્ડિન્સને કારણે દર્દ થાય છે. આ એક પ્રકારનો હોર્મોન હોય છે જે યૂટ્રસની પાસેથી નીકળે છે. આ જ હોર્મોન ડિલીવરી દરમ્યાન પણ સક્રિય થાય છે. આનાથી યૂટ્રસની લાઈનિંગ બહાર નીકળે છે. સાથે જ મેન્સ્ટ્રુઅલ દરમ્યાન યૂટ્રસમાં લોહીની કમી આવે છે. જેના કારણે મસલ્સમાં પેઈન અને ખેંચાણ અનુભવાય છે. આયુર્વેદમાં આ તકલીફથી છૂટકારા માટે કેટલાક નુસખા જણાવ્યા છે.
 
(નોંધ- લાંબા સમય સુધી પીરિયડ્સ દરમ્યાન બહુ વધારે દર્દ અને બ્લીડિંગની પ્રોબ્લેમ થાય તો તરત જ ડોક્ટરને બતાવો. આવું ફાઈબ્રોઈડ્સ, પોલીસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ, પેલ્વિકમાં સોજા જેવી પ્રોબ્લેમ્સનો સંકેત પણ હોઈ શકે છે.)
 
આગળ વાંચો પીરિયડ્સ દરમ્યાન સ્ત્રીઓમાં પેટમાં અને પેઢુંમાં દર્દ,શરીર અકળાઈ જવું અને થાક જેવી પ્રોબ્લેમ્સ માટે બેસ્ટ અન્ય14 નુસખા.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top 15 best Remedies for Menstrual Cramps
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended