Home »Lifestyle »Health» The Top 10 Causes For Premature Aging Of Your Face

આ 10 કારણોથી નાની ઉંમરમાં ચહેરા પર પડે છે કરચલીઓ ને ફાઈન લાઈન્સ

Health Desk, Ahmedabad | Sep 03, 2016, 13:34 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ઉંમર વધવાની સાથે બોડી અને સ્કિન પર એજિંગ ઈફેક્ટ્સ દેખાવા લાગે છે. જેમાં ચહેરા પર કરચલીઓ પણ થાય છે. પરંતુ ઘણાં લોકોને નાની ઉંમરમાં જ ચહેરા પર કરચલીઓ અને ફાઈન લાઈન્સ દેખાવા લાગે છે. જેની પાછળ રહેલાં કારણો જાણવા ખૂબ જ જરૂરી છે. જેથી આ પ્રોબ્લેમથી બચી શકાય છે. સામાન્ય રીતે સ્ટ્રેસ, પોલ્યૂશન અને સન એક્પોઝરને તેની પાછળનું કારણ માનવામાં આવે છે. પરંતુ આ સિવાય પણ કેટલાક કારણો છે જેનાથી નાની ઉંમરમાં ચહેરા પર કરચલીઓ અને ફાઈન લાઈન્સ પડે છે. જેના વિશે આજે  અમે તમને જણાવીશું.
 
આગળ વાંચો ચહેરા પર કરચલીઓ અને ફાઈન લાઈન્સ પડવા પાછળના અન્ય 9 કારણો વિશે.
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: The Top 10 Causes for Premature Aging of Your Face
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext