Home »Lifestyle »Health» 10 Surprising Fitness Facts And Myths You Should Be Aware Of

ફિટનેસથી જોડાયેલા 10 મોટા જૂઠ, જેને હકીકત માનવાથી ફાયદા મળતાં નથી

Health Desk, Ahmedabad | Oct 12, 2016, 12:30 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃઆજકાલ લોકો તેમની ફિટનેસને લઈને ખૂબ જ સજાગ થઈ રહ્યાં છે. ખાવા-પીવાથી લઈને કસરત અને રોજની એક્ટિવિટી દ્વારા ફિટનેસનું ધ્યાન રાખી રહ્યાં છે.  પણ વાત જ્યારે ફિટનેસની આવે ત્યારે જુદાં-જુદાં લોકોની અલગ-અલગ માન્યતાઓ હોય છે. પણ ફિટનેસને લઈને કેટલાક મિથ પણ છે જેને આપણાંમાંથી મોટાભાગના લોકો માને છે. જ્યારે હકીકત કંઈ જુદી જ હોય છે. જે જાણવી જરૂરી છે. તો આજે અમે તમારી ફિટનેસને ધ્યાનમાં રાખી 10 મિથ અને તેના વિશેની હકીકત જણાવીશું. આના વિશે બધાંને ખબર હોવી જોઈએ.
 
(સોર્સ-જર્નલ ઓફ સ્ટ્રેન્થ એન્ડ કંડિશનિંગ-રિસર્ચ, એરિજોના સ્ટેટ યૂનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી સ્ટડી)
 
આગળ વાંચો ફિટનેસથી જોડાયેલી અન્ય 9માન્યતાઓ અને તેના વિશેની હકીકત.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Surprising Fitness Facts and Myths You Should Be Aware Of
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended