Home »Lifestyle »Health» Eating Habits Of Top 10 Celebs

ઈંડા વિના અધૂરી છે આ 10 સેલેબ્સની ડાયટ, જાણીને તમે પણ કરો ફોલો

Health Desk, Ahmedabad | Aug 06, 2016, 11:25 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃટોપના સેલેબ્સ ફિટનેસ જાળવી રાખવા માટે ઘણી બધી હેલ્ધી વસ્તુઓ ડાયટમાં ખાતાં હોય છે. જેમાં બ્રાઉન બ્રેડ, પ્રોટીન શેકની સાથે ઈંડા ખાવાનું ક્યારેય ભૂલતા નથી. ઘણાં સેલેબ્સ ઈંડાને ડાયટમાં અચૂક ઈંડાને સામેલ કરે છે. ઈંડા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘણાં જ ફાયદાકારક હોય છે. તેમાંથી પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન ડી અને બાયોટીન જેવા તત્વો મળે છે. જે બોડી બિલ્ડિંગની સાથે ગ્લોઈંગ સ્કિન માટે પણ ફાયદાકારક રહે છે. જેથી આજે અમે તમને એવા સેલેબ્સ વિશે જણાવીશું જેમની ડાયટ ઈંડા વિના અધૂરી છે.
 
આગળ વાંચો અન્ય કયા સેલેબ્સ ડાયટમાં ઈંડા ખાય જ છે.
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Eating Habits of Top 10 Celebs
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended