Home »Lifestyle »Health» 15 Tips To Lose Weight From The Stomach And Get Flat Tummy

તમારું પેટ ક્યારેય નહીં ફૂલે, જો પીશો દિવસમાં 3-4વાર નવશેકું પાણીઃ 15 ટિપ્સ

Health Desk, Ahmedabad | Aug 26, 2016, 10:39 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ સિટિંગ જોબ, ખરાબ ડાયટ અને હોર્મોનલ ચેન્જિસને કારણે આજકાલ લોકોમાં વજન વધવાની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. એમાંય તેની સૌથી વધુ અસર પેટ પર દેખાય છે. વજન વધે એટલે પેટ પર ચરબી વધવા લાગે છે. પણ તેના માટે ચિંતા કરવાની જરૂર નથી. પેટ પર વધતી ચરબીને સ્ટોપ કરી શકાય છે અને ઓછી પણ કરી શકાય છે. તેના માટે બસ થોડું ધ્યાન રાખવું પડશે અને કેટલીક અહીં જણાવેલી સરળ અને સસ્તી ટિપ્સ અજમાવી પડશે. તો રાહ શેની જુઓ છો આ ટિપ્સ નોંધી લો તમારી ડાયરીમાં અને રોજ અપનાવીને મેળવો ફ્લેટ ટમી.
આગળ વાંચો પેટ પર વધતી ચરબીને રોકવા અને ઓછી કરવાની15ટિપ્સ.
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 15 tips to Lose Weight From The Stomach And Get Flat Tummy
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext