Home »Lifestyle »Health» Healthy Skin Diet: 10 Foods That Prevent Wrinkles

30ની ઉંમર બાદ ચહેરા પર કરચલીઓ થતાં રોકવી હોય તો, અપનાવો આ 10 ટિપ્સ

Health Desk, Ahmedabad | Dec 13, 2016, 11:17 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ લાઈફ સ્ટાઈલમાં થયેલા બદલાવ અને ખાન-પાનમાં આવેલા પરિવર્તનના કારણે પર કરચલીઓ પડતી હોય છે. વય વધે તેમ ચહેરા પર કરચલીઓ પડવા લાગે છે અને વયને કારણે વધતી કરચલીઓને અટકાવી પણ નથી શકાતી. એમાંય 30ની ઉંમર બાદ સ્કિનની ઈલાસ્ટિસિટી ઘટવા લાગે છે. જેના કારણે કરચલીઓ થવાના ચાન્સિસ વધી જાય છે. જેથી આજે અમે તમને 10 એવી ટિપ્સ આપીશું, જેનાથી ચહેરા પર નહીં પડે કરચલીઓ.
 
કરચલીઓ થવાના કારણો
 
આમ તો ઉંમર વધવાની સાથે ચહેરા પર કરચલીઓ આવે છે. પરંતુ આજકાલ નાની ઉંમરમાં જ કરચલીઓની સમસ્યા થવા લાગી છે. સન ડેમેજ, સ્મોકિંગ, ડિહાઈડ્રેશન, કેટલીક દવાઓની આડઅસર, ખોટી રીતે વજન ઘટાડવું જેવા ઘણાં કારણોથી કરચીઓ પડવાની શરૂઆત થાય છે.
 
શું ધ્યાન રાખવું
 
ફળ શાકભાજી, અનાજ, બીન્સ વગેરેનો સમાવેશ ડાયટમાં કરવો. જેમાં સારાં પ્રમાણમાં પ્રોટીન અને એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. તેનાથી તણાવ ઓછો થાય છે, વૃધત્વ નથી આવતું અને નબળાઈ તથા બીમારીનો ખતરો રહેતો નથી.
 
આગળ વાંચો30ની ઉંમર બાદ ચહેરા પર કરચલીઓ થતાં રોકવાની10બેસ્ટ ટિપ્સ.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Healthy Skin Diet: 10 Foods That Prevent Wrinkles
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended