Home »Lifestyle »Health» 12 Symptoms Of Diabetes And Healthy Diet For Diabetes Patients

આ 12 રીતે જાણો તમને ડાયાબિટીસ છે કે નહીં અને પછી અપનાવો ડાયટ પ્લાન

Health Desk, Ahmedabad | Oct 08, 2016, 08:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આજકાલની ફાસ્ટ લાઈફમાં લોકો પોતાના શરીર અને સ્વાસ્થ્યમાં આવતાં ફેરફાર કે પરેશાનીઓ પર વધુ ધ્યાન આપતાં નથી. એવો જ એક રોગ છે ડાયાબિટીસ. મોટાભાગના લોકો ડાયાબિટીસના શરૂઆતના લક્ષણોને ઓળખી શકતાં નથી, જેના કારણે આગળ જતાં ડાયાબિટીસ ખૂબ જ વધી જાય છે. એવામાં હાર્ટ, કિડની, આંખો સહિત અનેક અંગો પર પણ તેની ખરાબ અસર થાય છે. ડાયાબિટીસ એક છૂપો રોગ છે. જો સમયસર તેની ઓળખ થઈ જાય તો તેનો ઈલાજ સરળ થઈ શકે છે. સાથે જ ડાયાબિટીસના દર્દીને જાણ હોવી જોઈએ કે ખોરાકમાં શું ખાવું અને શું નહીં. તેમના માટે અયોગ્ય આહાર કયો છે અને યોગ્ય આહાર કયો છે. જેથી આજે અમે તમને ડાયાબિટીસના કેટલાક ખાસ સંકેતો અને બેસ્ટ ડાયટ વિશે જણાવીશું.
 
આગળ વાંચો ડાયાબિટીસ હોવાના અન્ય 11 સંકેતો અને ડાયાબિટીસ માટે ડાયાબિટીસના દર્દીએ શું ખાવું.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 12 Symptoms of Diabetes and healthy diet for diabetes patients
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended