Home »Lifestyle »Health» 10 Surprising Reasons You're Gaining Weight

શું તમારું વજન સતત વધતું જઈ રહ્યું છે? તો આ 10 કારણો પર જલ્દી આપો ધ્યાન

Health Desk, Ahmedabad | Aug 05, 2016, 14:36 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આ વાત તો બધાં જાણે  છે કે ઓવરઈટિંગ, હાઈ કેલરી ફૂડ અને ઈનેક્ટિવ લાઈફસ્ટાઈલને કારણે વજન વધે છે. પણ આ બધી વસ્તુઓને અવોઈડ કરવા છતાં ઘણાં લોકોનું વજન સતત વધતું રહે છે. શું તમે ક્યારેય તેની પાછળના કારણો સમજવાની કોશિશ કરી છે?
યૂનિવર્સિટી ઓફ રાચેસ્ટર મેડિકલ સેન્ટર, ન્યૂયોર્કના એક્સપર્ટનું રહેવું છે વજન ઓછું કરવાના લાખ પ્રયત્નો બાદ પણ ફાયદો ન મળી રહ્યો હોય તો વજન વધવાના કારણો પણ ધ્યાન આપવું જોઈએ. આ સરપ્રાઈઝિંગ કારણો વિશે જણીને તમે સરળતાથી વજન કંટ્રોલ કરી શકશો. તો આજે જાણી લો તમારું વજન વધારતાં સામાન્ય પણ ખાસ કારણો વિશે.
 
આગળ વાંચો અન્ય કયા સામાન્ય કારણો અને નાની ભૂલોને કારણે વજન વધે છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 Surprising Reasons You're Gaining Weight
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext