Home »Lifestyle »Health» Steps, Benefits And Precautions Of Vajrasana And Supt Vajrasana

ખાવાનું એકદમ સરળતાથી પચી જશે, બસ જમ્યા બાદ 10 મિનિટ કરો આ 1 કામ

Health Desk, Ahmedabad | Mar 06, 2017, 16:56 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ જેનું પેટ સાફ, તેને રોગો કરે માફ. આ કહેવત પ્રમાણે જે વ્યક્તિએ જે કંઈ ખાધું હોય તે યોગ્ય રીતે પચી જાય અને સવારે પેટ સાફ આવે તો તેના શરીરમાં રોગો ક્યારેય પ્રવેશતા નથી અને મોટાભાગની બીમારીઓથી બચી શકાય છે. પણ પેટને સાફ રાખવા માટે શું કરી શકાય?
 
ભોજન પચાવવા તથા પાચનતંત્રને મજબૂત રાખવા માટે જે સૌથી સરળ અને અસરકારક છે વજ્રાસન. વજ્રાસન એક એવું આસાન છે જે ભોજન પછી પણ કરી શકાય છે. આ આસનનો સૌથી મોટો લાભ આ છે કે ભોજન પછી પણ કરી શકાય છે અને તેનાથી પેટ સંબંધી સમસ્યાઓ જેમ કે અપચો, ગેસ, કબજિયાત, આફરો વગેરે જેવી તકલીફો થતી નથી.
 
આ આસનના ચમત્કારી લાભ
 
આ આસન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને પેટના તમામ વિકારોથી છુટકારો મળે છે. નિયમિત રૂપે વજ્રાસન કરવાથી વ્યક્તિનું સંપૂર્ણ સ્વાસ્થ્ય ટકી રહે છે. આ સિવાય વીર્ય સંબંધી અને લોહીના પરિભ્રમણ સંબંધી સમસ્યાઓમાંથી પણ છુટકારો મળે છે. આ સિવાય પણ નિયમિત ભોજન કર્યા બાદ 10 મિનિટ વજ્રાસન કરવાના અઢળક લાભ છે જે આજે અમે તમને જણાવીશું.
 
આગળ વાંચો વજ્રાસનથી થતાં અનેક ફાયદાઓ,તેને કરવાની રીત અને સાવધાનીઓ વિશે.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: steps, benefits and precautions of vajrasana and supt vajrasana
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended