Home »Lifestyle »Health» 10 Foods Causes Weight Gain After Wedding, Avoid It

લગ્ન બાદ આ 10 ફૂડ ખાવાનું ચાલુ રાખશો તો, સુડોળ શરીર બનશે બેડોળ

Health Desk, Ahmedabad | Aug 10, 2016, 18:05 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ફ્લિન્ડર્સ યૂનિવર્સિટી, ઓસ્ટ્રેલિયાની એક રિસર્ચ મુજબ દર 3માંથી 1 વ્યક્તિનું વજન લગ્ન બાદ ઝડપથી વધે છે.લગ્ન બાદ બદલાતી લાઈફસ્ટાઈલ, ખાવાની કેટલીક વસ્તુઓ સહિત ઘણાં કારણો તેના માટે જવાબદાર હોઈ શકે છે. પણ જો લગ્ન બાદ કેટલાક ફૂડ્સ ખાવાનું અવોઈડ કરવામાં આવે તો વજન કંટ્રોલમાં રાખી શકાય છે. આ ફૂડ્સમાં રહેલી હાઈ કેલર, હાઈ ફેટ અને આર્ટિફિશિયલ શુગર વજન વધારે છે. તો આજે જાણી લો લગ્ન બાદ કયા ફૂડ્સ ન ખાવા.
આગળ વાંચો લગ્ન બાદ વજન ન વધે તે માટે ડાયટમાં કયા ફૂડ્સ ન ખાવા જોઈએ.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 foods causes weight gain after Wedding, avoid it
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext