Home »Lifestyle »Health» 11 Simple Eating Habits Of People Who Live To 100

શું ખાય છે 100 વર્ષથી વધુ જીવનારા લોકો? જાણો તેમની આ 11 ઈટિંગ હેબિટ્સ

Health Desk, Ahmedabad | Aug 06, 2016, 10:54 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ દુનિયાની ઘણી જગ્યાઓ એવી છે જ્યાં લોકો 100 વર્ષથી વધુ જીવે છે. સાયન્ટિસ્ટ દ્વારા એવી 5 જગ્યાઓ વિશે જણાવવામાં આવ્યું છે અને તેને બ્લૂ ઝોન નામ આપવામાં આવ્યું છે. આ જગ્યાઓ સરડીનિયા (ઈટલી), ઓકિનાવા (જાપાન), લોમા લિંડા (કેલીફોર્નિયા), નિકોયા (કોસ્ટારિકા), ઈકારિયા (ગ્રીસ). સાયન્ટિસ્ટ ઘણાં વર્ષોથી લાંબી ઉંમર સુધી જીવવા સંબંધી કારણો પર રિસર્ચ કરી રહ્યા છે. જેમાંથી તેમની જીવનશૈલી, એક્સરસાઈઝ સહિત ફૂડ હેબિટ્સ સામેલ છે. નેશનલ જ્યોગ્રોફિકના સંશોધક ડેન બ્યૂટનરની રિસર્ચ મુજબ બ્લૂ ઝોનના લોકો કેટલીક ખાસ વસ્તુઓ ડાયટમાં સામેલ કરે છે. જેનાથી તેઓ 100 વર્ષથી વધુ જીવે છે. તો આજે તમે પણ જાણી લો કઈ છે તે ડાયટ.
 
આગળ વાંચો100વર્ષથી વધુ તંદુરસ્ત જીવન જીવવા માટેની જરૂરી ટિપ્સ.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 11 Simple Eating Habits of People Who Live to 100
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended