Home »Lifestyle »Health» 11 Sign And Symptoms Of Blood Clotting

બ્લડ ક્લોટિંગની પ્રોબ્લેમમાં બેદરકારી ન કરતાં, હોઈ શકે છે આ 11 બીમારી

Health Desk, Ahmedabad | Aug 13, 2016, 15:34 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ જ્યારે પણ આપણને કંઈ વાગી જાય અથવા કોઈ નાની-મોટી ઈજા થાય કે કંઈક કાપતા આંગળી કપાઈ જાય તો થોડી જ વારમાં તે ભાગે બ્લડ ક્લોટિંગ થઈ જાય છે અને લોહી નીકળવાનું બંધ થઈ જાય છે. આ બોડીનો નેચરલ રિએક્શન છે. પણ ક્યારેક-ક્યારેક કંઈક વાગી જવાથી કે ઈજા થવાથી બોડીની અંદર પણ બ્લડ ક્લોટિંગ થઈ જાય છે. જે નુકસાન કરી શકે છે.
 
બ્લડ ક્લોટિંગ શરીરમાં ક્યાંય પણ થઈ શકે છે. જેમ કે હાર્ટ, બ્રેન, હાથ-પગ અથવા લંગ્સમાં. આ કોઈ સીરિયસ પ્રોબ્લેમ જેમ કે હાર્ટ એટેક, બ્રેન સ્ટ્રોક, લંગ્સ ડિસીઝ અથવા સ્ટ્રોકનો સંકેત હોઈ શકે છે. જેથી આજે અમે તમને શરીરના અમુક ભાગે થતાં બ્લડ ક્લોટ કઈ બીમારીનો સંકેત આપે છે તે જણાવીશું.
 
આગળ વાંચો શરીરના અમુક ભાગે થતાં બ્લડ ક્લોટ કઈ બીમારીનો સંકેત આપ છે.
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 11 Sign And Symptoms Of Blood Clotting
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext