Home »Lifestyle »Health» 12 Remedies For Calcium Deficiency Problem That Are Effective

30ની ઉંમર પાર કર્યા બાદ જરૂરી છે કેલ્શિયમ, તેના માટે અજમાવો આ 12 ટિપ્સ

Health Desk, Ahmedabad | Aug 06, 2016, 10:29 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ઉંમર વધવાની સાથે ડાઈજેશન નબળું થવા લાગે છે. ખાસ કરીને 30 વર્ષની ઉંમર બાદ બોડી સરળતાથી ડાયટમાં સામેલ કેલ્શિયમને એબ્સોર્બ કરી શકતી નથી. જેના કારણે કેલ્શિયમની કમીનો ખતરો અનેકગણો વધી જાય છે. આ સિવાય અનહેલ્ધી ડાયટ અને વધુ પ્રમાણમાં શુગરવાળા ફૂડ ખાવાથી પણ કેલ્શિયમની કમી થઈ શકે છે. આ સિવાય પ્રેગ્નેન્સી દરમ્યાન બેબીના બોન ડેવલપમેન્ટ પ્રોસેસ સમયે પણ સ્ત્રીઓના શરીરમાં કેલ્શિયમની કમી સર્જાય છે. સાથે જ બાળકોની ફીડિંગ કરાવતી સ્ત્રીઓને પણ આ સમસ્યા થાય છે.
 
કેલ્શિયમની કમીને કારણે બોડી ફંક્શન પર ખરાબ અસર પડે છે. હાડકાં નબળાં થઈ જાય છે. ફ્રેક્ચર થવાની સંભાવના વધી જાય છે. મસલ્સ, કમર અને સાંધાઓના દર્દની પ્રોબ્લેમ થવા લાગે છે. વાળ ડ્રાય અને બેજાન થઈ જાય છે. મોટાભાગે નબળાઈ ફીલ થાય છે અને દાંતમાં દુખાવો અને પીળા દાંતની પ્રોબ્લેમ પણ થાય છે.
 
ઓર્થોપેડિક અને પેન ફિઝિશિયન ડો. રૂપેશ જૈન મુજબ 30ની ઉંમર બાદ ડાયટમાં કેલ્શિયમની માત્રા વધારીને તેની કમીથી બચી શકાય છે. જેથી આજે અમે તમને એવા સરળ ઘરેલૂ ઉપાયો વિશે જણાવીશું જે બોડીમાં કેલ્શિયમની માત્રા વધારશે.
 
આગળ વાંચો બોડીમાં કેલ્શિયમની માત્રા વધારતા અન્ય 11 ઘરેલૂ ઉપાયો વિશે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 12 Remedies For Calcium Deficiency Problem That Are Effective
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext