Home »Lifestyle »Health» 10 Reasons To Excessive Yawning In Some People

દિવસે બહુ વધારે બગાસા આવતાં હોય તો, હોઈ શકે આ 10 તકલીફોનો સંકેત

Reasons to Excessive Yawning in some people | Aug 07, 2016, 08:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આપણા શરીરની કેટલીક ક્રિયાઓ રહસ્યમય હોય છે! બગાસા પણ આવા એક રહસ્યની ક્રિયા છે! ને ચેપી પણ ગણાય છે. તમે કોઈને બગાસું ખાતા જોશો તો તમને પણ તરત જ બગાસું આવશે.
 
થાક, કંટાળો કે ઊંઘ આવવાની શરૂઆત થાય કે શરીરને આરામની જરૂર હોય ત્યારે બગાસાં આવે છે. આપણે શ્વાસમાં લીધેલી હવાનો ૧૫ ટકા જેટલો ભાગ એકલું મગજ જ વાપરી નાખે છે. મગજમાં ઓક્સીજનની કમી થાય ત્યારે પણ બગાસા આવે છે. આ સિવાય બગાસા આવવા પાછળ કેટલાક અન્ય કારણો અને હેલ્થ સંકેત પણ જોડાયેલા છે. જેના વિશે મોટાભાગના લોકો જાણતાં નહીં હોય. તે આપણાં બ્રેનથી સીધું કનેક્શન રાખે છે. સાથે હાર્ટ ડિસીઝ જેવી સીરિયસ બીમારીને કારણે પણ ઘણીવાર વધુ પ્રમાણમાં બગાસા આવે છે. તો જો તમને વધુ બગાસા આવતા હોય તો બેદરકારી ન કરીને અહીં જણાવેલા કારણો જાણો.
 
આગળ વાંચો વધુ પ્રમાણમાં અને વારંવાર બગાસા આવવા કઈ બીમારીઓનો સંકેત હોઈ શકે છે.  
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 Reasons to Excessive Yawning in some people
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext