Home »Lifestyle »Health» Reasons And Remedies For Couples Who Gain Weight After Marriage

લગ્ન બાદ કપલ્સનું 5થી 10 કિલો વધે છે વજન, જાણો 9 કારણો અને 10 ઉપાય

Health Desk, Ahmedabad | Mar 18, 2017, 11:46 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ફેમિલી સિસ્ટમ એન્ડ હેલ્થ જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચ મુજબ લગ્ન બાદ ઘણાં પુરૂષો અને સ્ત્રીઓનું વજન ધીરે-ધીરે વધવા લાગે છે. ત્યાં એક અન્ય રિસર્ચ મુજબ લગ્નના 5 વર્ષની અંદર લગભગ 82 ટકા કપલ્સનું વજન 5થી 10 કિલો વધી જાય છે. એક્સપર્ટ્સ મુજબ લગ્ન બાદ આપણી બદલાતી લાઈફસ્ટાઈલ અને બોડીમાં કેટલાક ચેન્જને કારણે આવું થાય છે. જેથી આજે અમે તમને કપલ્સમાં લગ્ન બાદ વજન વધવાના કારણો અને વજનને કંટ્રોલમાં રાખવાની 10 એકદમ સરળ ટિપ્સ જણાવીશું.
 
આગળ વાંચો કપલ્સમાં લગ્ન બાદ વજન વધવાના કારણો અને વજનને કંટ્રોલમાં રાખવાની10 એકદમ સરળ ટિપ્સ. 
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: reasons and remedies for couples who gain weight after marriage
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended