Home »Lifestyle »Health» What Is PMS, Premenstrual Syndrome?

#PMS: મહિલાઓને થતી આ સમસ્યા વિશે દરેક પુરૂષને હોવી જોઈએ જાણ

Health Desk, Ahmedabad | May 09, 2017, 11:50 AM IST

 
 
હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ યુવતીઓની બોડીમાં વધતી ઉંમરની સાથે હોર્મોનલ ચેન્જેસ પણ આવે છે. આ કારણે પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ (PMS)ની પ્રોબ્લેમ પણ વધી જાય છે. માયો ક્લીનિકની એક સ્ટડી મુજબ આશરે 75 ટકા યંગ વુમન આ પ્રોબ્લેમને ફેસ કરે છે. આપણી 'Did You Know' સીરીઝમાં બોમ્બે હોસ્પિટલની ગાયનોકોલોજિસ્ટ ડો. નીરજા પૌરાણિક જણાવી રહ્યા છે આ PMS વિશે. ડો પૌરાણિકનું કહેવું છે કે તેને લઈને જો પુરૂષોને પણ માહિતી હશે તો તેઓ પોતાની મહિલા પાર્ટનરની વધુ કેર કરી શકશે.
 
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણોPMSવિશે...
  
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: What is PMS, Premenstrual Syndrome?
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended