Home »Lifestyle »Health» 10 Precautions Of Weight Loss & 8 Pranayama For Fast Weight Loss

વજન ઉતારવાનું શરૂ કર્યા પહેલાં જાણો આ 10 ટિપ્સ અને આ 8 પ્રાણાયામ રોજ કરો

Health Desk, Ahmedabad | Oct 17, 2016, 14:43 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ખરાબ લાઈફસ્ટાઈલ, હોર્મોનલ ચેન્જિસ, ખોટી ડાયટ, સ્ટ્રેસ અને એક્સરસાઈઝ ન કરવાને કારણે વજન વધવા લાગે છે અને એકવાર વજન વધી ગયાં પછી તેને કંટ્રોલ કરવા માટે બહુ મહેનત કરવી પડે છે. પણ આ મહેનત ત્યારે વેસ્ટ થઈ જાય છે જ્યારે વજન ઉતારતી વખતે આપણે કેટલીક વાતોનું ધ્યાન રાખતાં નથી અને તે દરમ્યાન કેટલીક એવી ભૂલો કરીએ છીએ જેના કારણે વજન ઘટતું નથી પણ વધી જાય છે. જેથી આજે અમે તમને ફિટનેસ એક્સપર્ટ તોસીફ ખાને જણાવેલી 10 એવી ખાસ વાતો બતાવીશું, જે વજન ઘટાડતી વખતે ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે.
 
આ સિવાય યોગા અને પ્રાણાયામ અત્યારે ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યાં છે. કોઈપણ  ઉપકરણો વિના અને પૈસા ખર્ચ્યા વિના તમે ઘરે જ સરળતાથી યોગ અને પ્રાણાયામ કરી શકો છો. જેમાં આજે અમે તમને આખા શરીરનું વજન ઉતારવા માટેના 8 એકદમ સરળ પ્રાણાયામ પણ વિશે જણાવીશું.
 
આગળ વાંચો જો તમે વજન ઘટાડવા જઈ રહ્યા છો તો કઈ 10 વાતોનું ધ્યાન રાખવું અને 8 બેસ્ટ પ્રાણાયામ જે ઓગાળશે ચરબી. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 precautions of weight loss & 8 pranayama for fast weight loss
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended