Home »Lifestyle »Health» Navratri 2016:10 Best Navratri Vrat Foods For Energy

નવરાત્રિમાં ચોક્કસ ખાજો આ 10 સુપર ફૂડ્સ, નબળાઈ ને માંદગીથી બચી જશો

Health Desk, Ahmedabad | Oct 01, 2016, 15:38 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. નવરાત્રિમાં મોટાભાગના લોકો ઉપવાસ રાખતાં હોય છે. જેના કારણે શરીરમાં નબળાઈ અનુભવાય છે. ગરબા રમવામાં મજા નથી આવતી અને ઘણીવાર નબળાઈને કારણે માંદુ પડી જવાય છે. જો તમે નવરાત્રિની ભરપૂર મજા લેવા માગો છો તો આ દિવસો દરમ્યાન કેટલાક ખાસ ફૂડ્સ રોજ એકવાર ખાઈ લો. તેનાથી તમને ભરપૂર એનર્જી મળશે, નબળાઈ દૂર રહશે અને લાંબા સમય સુધી ભૂખ પણ નહીં લાગે. જેથી આજે અમે તમને એવા 10 સુપર ફૂડ્સ વિશે જણાવીશું, જેને તમે ઉપવાસમાં ખાઈ શકો છો.
 
આગળ વાંચો અન્ય9સુપર ફૂડ્સ વિશે જે નવરાત્રિમાં ખાઈને તમે ઊર્જાવાન રહી શકો છો.
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Navratri 2016:10 Best Navratri Vrat foods for energy
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended