Home »Lifestyle »Health» 12 Natural Remedies To Get Rid Of Pimples Fast

વારંવાર ચહેરા પર ખીલ ઉપસી આવે છે? તો જડમૂળથી દૂર કરશે આ 12 નુસખા

Health Desk, Ahmedabad | Aug 06, 2016, 10:11 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ સિઝન બદલાતાં સ્કિન સંબંધી પરેશાનીઓ વધવા લાગે છે. એવામાં ચહેરા પર સૌથી ખરાબ લાગતાં ખીલની તકલીફ પણ વધી જાય છે. જોકે જાત-જાતના પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી ખીલને થોડા સમય માટે દૂર કરી શકાય છે પરંતુ કાયમી છુટકારો મળતો નથી અને એમાંય અલગ-અલગ પ્રોડક્ટ્સ વાપરીને સ્કિનને નુકસાન પણ થાય છે. ખીલની સમસ્યા ખાસ કરીને તડકો, પરસેવો અને ડસ્ટને કારણે થાય છે. જો તમે આ સમસ્યાને કોઈપણ આડઅસર વિના કાયમ માટે ઠીક કરવા માગતા હોવ તો અહીં જણાવેલા એકદમ સરળ અને બેસ્ટ 12 ઘરેલૂ ઈલાજ અપનાવો.
 
આગળ વાંચો ખીલને જડમૂળથી દૂર કરતાં અન્ય 11ઘરેલૂ નુસખા.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 12 Natural Remedies to Get Rid of Pimples Fast
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext