Home »Lifestyle »Health» Reasons Mosquitoes Bite Some People More Than Others

કેવા લોકોને સૌથી વધુ કરડે છે મચ્છર? જાણો 10 સાયન્ટિફિક કારણો!

divyabhaskar.com | Apr 21, 2017, 17:58 PM IST

 
 
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ જો તમે એવા લોકોમાં શામેલ છો જેમને મચ્છર વધુ કરડતા હોય છે તો તેની પાછળ કેટલાય સાયન્ટિફિક કારણ છે. એન્ટ્રોમોલોજિસ્ટ એટલે કે મચ્છરોના સ્પેશિયલિસ્ટ ડો. એમ. એમ. મહોબિયા જણાવે છે કે માત્ર માદા મચ્છર જ મનુષ્યોનું લોહી ચૂસે છે. નર મચ્છર શાકાહારી હોય છે અને તે ઝાડ-પાનના રસ પર જીવે છે.
 
 
કેટલાક લોકોને મચ્છર વધુ શા માટે કરડે છે?             
 
ડો. મહોબિયા કહે છે કે મચ્છરોમાં મનુષ્ય અથવા જાનવરોને શોધવા માટે ખાસ પ્રકારના સેન્સર હોય છે. તેઓ આ પ્રકારના સેન્સરનો ઉપયોગ કરીને જાણી શકે છે કે તેમનો શિકાર ક્યાં છે. મચ્છરોને કઈ વસ્તુઓ આકર્ષિત કરે છે, તેના વિશે સમગ્ર વિશ્વમાં કેટલાય સંશોધનો થયા છે. આ સંશોધનના આધાર પર ડો. મહોબિયા જણાવે છે કે મચ્છર કઈ વાતોથી વધુ આકર્ષિત થાય છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો મચ્છરોને આકર્ષિત કરવાવાળી 10 વસ્તુઓ...
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Reasons mosquitoes bite some people more than others
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended