Home »Lifestyle »Health» These Foods Are Bad For Your Health, Try To Avoid

અવોઇડ કરો આ 10 ફૂડ્સ, પુરૂષોમાં ફર્ટિલિટી ઘટાડી બનાવશે આજીવન રોગિષ્ઠ!

divyabhaskar.com | Apr 20, 2017, 13:41 PM IST

 
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ જર્નલ ઓફ ફૂડ એડિટિવ એન્ડ કંટામિનેન્ટ્સ યૂએસએની એક લેટેસ્ટ સ્ટડી મુજબ એવા કેટલાય ફૂડ્સ છે જે લાંબા સમય સુધી અથવા વધુ માત્રામાં લેવા પર પુરૂષો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેનાથી નબળાઈ, ફર્ટિલિટીમાં કમી, હોર્મોનલ પ્રોબ્લેમ અથવા પછી અન્ય બીમારીઓ થઈ શકે છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, જયપુરના જો. એસ. કે. યાદવ જણાવી રહ્યા છે આવા જ 10 ફૂડ્સ વિશે જેને પુરૂષોએ ઓછા લેવા જોઈએ.
 
(અન્ય સોર્સઃ યૂનાઇટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર)
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો પુરૂષો માટે નુકસાનદાયક ફૂડ્સ વિશે...
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These Foods Are Bad For Your Health, try to avoid
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended