Home »Lifestyle »Health» Know Steps, Benefits And Precautions Of Vajrasana

ભોજન બાદ માત્ર 10 મિનિટ કરો આ 1 આસન, તમને ક્યારેય નહીં થાય પેટના રોગો

Health Desk, Ahmedabad | Sep 01, 2016, 16:08 PM IST

 
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ જેનું પેટ સાફ, તેને રોગો કરે માફ. આ કહેવત પ્રમાણે જે વ્યક્તિએ જે કંઈ ખાધું હોય તે યોગ્ય રીતે પચી જાય અને સવારે પેટ સાફ આવે તો તેના શરીરમાં રોગો ક્યારેય પ્રવેશતા નથી અને મોટાભાગની બીમારીઓથી બચી શકાય છે. પણ પેટને સાફ રાખવા માટે શું કરી શકાય?
 
 
ભોજન પચાવવા તથા પાચનતંત્રને મજબૂત રાખવા માટે જે સૌથી સરળ અને અસરકારક છે વજ્રાસન. જ્રાસન એક એવું આસાન છે જે ભોજન પછી પણ કરી શકાય છે. આ આસનનો સૌથી મોટો લાભ આ છે કે ભોજન પછી પણ કરી શકાય છે અને તેનાથી પેટ સંબંધી સમસ્યાઓ જેમ કે અપચો, ગેસ, કબજિયાત, આફરો વગેરે જેવી તકલીફો થતી નથી.
 
આ આસનના ચમત્કારી લાભ
 
આ આસન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને પેટના તમામ વિકારોથી છુટકારો મળે છે. નિયમિત રૂપે વજ્રાસન કરવાથી વ્યક્તિનું સંપૂર્ણ સ્વાસ્થ્ય ટકી રહે છે. આ સિવાય વીર્ય સંબંધી અને લોહીના પરિભ્રમણ સંબંધી સમસ્યાઓમાંથી પણ છુટકારો મળે છે. આ સિવાય પણ નિયમિત ભોજન કર્યા બાદ 10 મિનિટ વજ્રાસન કરવાના અઢળક લાભ છે જે આજે અમે તમને જણાવીશું.
 
આગળ વાંચો વજ્રાસનથી થતાં અનેક ફાયદાઓ, તેને કરવાની રીત અને સાવધાનીઓ વિશે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Know steps, benefits and precautions of vajrasana
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext