Home »Lifestyle »Health» Know Best Weight Loss Tips For Over 30 Year People

ઉંમર વધવાની સાથે વધતું જઈ રહ્યું છે વજન? તો રોકવા અપનાવો આ 12 ઉપાય

Health Desk, Ahmedabad | Mar 20, 2017, 08:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ 30 વર્ષની ઉંમર વટાયા બાદ શરીરમાં ઘણાં ફેરફાર આવે છે. જેના કારણે મેટાબોલિઝ્મ સ્ટ્રોન્ગ રહેતું નથી. જેનાથી બોડીમાં ફેટ જમા થવા લાગે છે અને ધીરે-ધીરે વજન વધવા લાગે છે. ઉંમર વધવાની સાથે જો કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે અને નાની-નાની ટિપ્સ અજમાવવામાં આવે તો વજન વધવાની તકલીફથી બચી શકાય છે. જેથી આજે અમે તમને 12 એકદમ સરળ અને અસરકારક ટિપ્સ વિશે જણાવીશું, જે અપનાવી તમે 30ની ઉંમર વટાયા બાદ પણ ફિટ અને પાતળા રહી શકશો.
 
આગળ વાંચો30 વર્ષની ઉંમર બાદ પણ કઈ રીતે શરીર પાતળું અને ફિટ રાખવું.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know Best weight loss tips for over 30 year people
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended