Home »Lifestyle »Health» Know Best And Effective Home Remedies For Acid Reflux

બેઠાડું જીવનને કારણે થાય છે ઓડકારની પ્રોબ્લેમ, દૂર કરશે આ 12 નુસખા

Health Desk, Ahmedabad | Mar 14, 2017, 14:23 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ બેઠાડું જીવન અને ભારે ખોરાકને કારણે ભોજન બરાબર પચતું નથી અને પાચન સંબંધી સમસ્યાઓ થાય છે. જેમાં ગેસ, આફરો, ખાટ્ટા ઓડકાર, એસિડિટી, અપચો વગેરે થઈ શકે છે. ઈનડાઈજેશન, ઓવરઈટિંગ, ફેટી ફૂડ, કેફીન, દારૂ અને સ્મોકિંગને કારણે મોટાભાગના લોકોને ખાટ્ટા ઓડકાર (એસિડ રિફ્લેક્શન)ની પ્રોબ્લેમ થતી હોય છે. ઘણીવાર આની પાછળનું કારણ સ્થૂળતા અને સ્ટ્રેસ પણ હોઈ શકે છે. જેથી ખાટ્ટા ઓડકારને સરળતાથી દૂર કરવા માટે આજે અમે તમને 12 એકદમ સરળ અને સસ્તા ઘરેલૂ ઉપાય જણાવીશું.
 
આગળ વાંચો ખાટ્ટા ઓડકારની પ્રોબ્લેમને કાયમ માટે દૂર કરવાના12 નેચરલ ઉપાય.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know best and effective home remedies for acid reflux
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended