Home »Lifestyle »Health» Everybody Should Know These 10 Cancer Signs And Symptoms

ધ્યાન રાખજોઃ આ 10 તકલીફો અચાનક થવા લાગે તો, તમને હોઈ શકે છે કેન્સર

Health Desk, Ahmedabad | Sep 07, 2016, 16:24 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આજની વ્યસ્ત લાઈફમાં મોટાભાગના લોકો શરીરમાં થતાં ફેરફાર અને નાની-મોટી તકલીફોને ઈગ્નોર કરી દે છે. પણ શું તમે જાણો છો કે સામાન્ય લાગતો દુખાવો અને કેટલાક લક્ષણો હકીકતમાં કેન્સરની ચેતવણી આપે છે. જો આવા કેટલાક લક્ષણો દર વખતે કેન્સરનો સંકેત હોય એવું પણ નથી. પરંતુ જો વહેલાં તપાસ કરાવી લેવામાં આવે તો તમે કેન્સરથી બચી શકાય છો. જેથી આજે અમે તમને જણાવીશું કે કેન્સર થતાં પહેલાં શરીર કેવા સંકેત આપે છે અને આ સંકેતોમાં બેદરકારી કરવાની ભૂલ ક્યારેય કરવી નહીં.
 
આગળ વાંચો કેન્સર હોવાના અન્ય 9 સંકેતો વિશે. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Everybody should know these 10 Cancer signs and Symptoms
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended