Home »Lifestyle »Health» Know 15 Side-Effects Of Stress On Your Health

સ્વાસ્થ્ય પર બહુ જ ખરાબ અસર થાય છે સ્ટ્રેસની, શરીરમાં ઘર કરે છે આ 15 રોગો

Health Desk, Ahmedabad | Mar 07, 2017, 16:59 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ સ્ટ્રેસ એટલે કે ચિંતા અને ચિંતા ચિતા સમાન છે એ તો આપણે ત્યાં સદીઓથી કહેવાતું આવ્યું છે. તન અને મનને લાંબા સમય માટે ડિસ્ટર્બ કરે એવી ચિંતા એટલે સ્ટ્રેસ. લાંબા સમય સુધી વ્યક્તિ સ્ટ્રેસમાં રહે તો શરીર પર પણ તેની અસરો દેખાવાનું શરૂ થઈ જાય છે ત્યારે એ સ્ટ્રેસ જોખમી જ નહીં પણ મહાજોખમી બની જાય છે. સ્ટ્રેસને કારણે મેન્ટલ હેલ્થ જ નહીં પણ ફિઝિકલ હેલ્થને પણ ગણાં નુકસાન થઈ શકે છે. સ્ટ્રેસને કારણે બ્રેનમાં ઘણાં હાનિકારક કેમિકલ્સ રિલીઝ થાય છે. જેના કારણે ઘણી પ્રોબ્લેમ્સ થઈ શકે છે. જેથી આજે અમે તમને સ્ટ્રેસને કારણે થતાં હેલ્થ નુકસાન વિશે જણાવીશું.
 
આગળ વાંચો થોડાં સ્ટ્રેસથી પણ સ્વાસ્થ્યને થતાં અન્ય 14 નુકસાન વિશે. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know 15 Side-Effects of Stress on Your health
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended