Home »Lifestyle »Health» Know 14 Best And Effective Fair Skin Home Remedies

ચહેરા પર લગાવો આ 14માંથી 1 પેસ્ટ, કદરૂપો ચહેરો પણ બનશે ગોરો અને શાઈની

Health Desk, Ahmedabad | Apr 17, 2017, 16:59 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ઉંમર જેમ-જેમ વધે છે તેમ ચહેરા પર કરચલીઓ પડવા લાગે છે અને ચહેરાની ત્વચા ઢીલી પડવા લાગે છે. ઉંમરને કારણે વધતી કરચલીઓને અટકાવી પણ નથી શકાતી. એટલે આ બધી સમસ્યાઓથી તમારો ચહેરો કદરૂપો લાગવા લાગ્યો હોય તો  ચહેરાને ગોરો, યંગ, ગ્લોઈંગ અને કરચલીમુક્ત રાખવા માટે ઘરમાં જ રહેલી કેટલીક નેચરલ વસ્તુઓની પેસ્ટનો ઉપયોગ કરીને આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકાય છે. જો ઘરમાં જ કેટલાક નેચરલ ઉપાય કરવામાં આવે તો ચહેરાને હમેશાં યુવાન રાખી શકાય છે. જેના માટે આજે અમે તમને 14 એકદમ સરળ નુસખાઓ જણાવીશું.
 
આગળ વાંચો રૂપ રૂપના અંબાર થવાના અન્ય ઘરેલૂ ઉપાય.
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know 14 Best and effective fair Skin Home Remedies
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended