Home »Lifestyle »Health» Know 12 Benefits And Nutrients Value Of Dry Fruits In Winter

રોજ સવારની શરૂઆત આ 4 સૂકા મેવા ખાઈને કરો, ઝડપથી વધશે શરીરની તાકાત

Health Desk, Ahmedabad | Dec 12, 2016, 08:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ નટ્સ અને ડ્રાય ફ્રૂટ્સ ખાવાનાં ઘણાં બધાં ફાયદાઓ છે. ઘણી સ્ટડીઝમાં સાબતિ થઈ ચૂક્યું છે કે સવારની શરૂઆત નટ્સ અને ડ્રાય ફ્રૂટ્સ ખાઈને કરવામાં આવે તો બોડીને ન્યૂટ્રીશનની સાથે-સાથે આખા દિવસ માટે ભરપૂર એનર્જી મળી રહે છે. એમાંય જો શિયાળામાં રેગ્યુલર ડ્રાય ફ્રૂટ્સ ખાવામાં આવે તો આખું વર્ષ હેલ્ધી અને તાકાતવાન રહી શકાય છે. ડ્રાય ફ્રૂટ્સ આ હાર્ટને હેલ્ધી રાખે છે, બ્રેન ફંક્શન સુધારે છે, સાથે જ કેન્સર, ડાયાબિટીસ જેવા સીરિયસ રોગોથી પણ બચાવે છે. ન્યૂટ્રીશન એક્સપર્ટ ડો. સંગીતા માલૂ મુજબ રોજ સવારે આ 4 નટ્સ અને ડ્રાય ફ્રૂટ્સનું કોમ્બિનેશન (4 બદામ, 1 અખરોટ, ડોઢ ચમચી ખસખસ, 1 અંજીર) ખાવાથી જબરદસ્ત ફાયદાઓ મેળવી શકાય છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું.
 
આગળ વાંચોવિન્ટરમાં રોજ આ 4 ડ્રાય ફ્રૂટ્સ સાથે ખાવાથી કયા સ્વાસ્થ્ય લાભ મળે છે.
 
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know 12 benefits and nutrients value of dry fruits in winter
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended