Home »Lifestyle »Health» Know 11 Big Benefits Of Drinking Turmeric Water Daily

રોજ સવારે 1 ગ્લાસ નવશેકા પાણીમાં હળદર મિક્ષ કરીને પીવો, થશે આ 11 અસર

Health Desk, Ahmedabad | Mar 09, 2017, 07:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ કેટલાક લોકો સવારે ગરમ પાણી પીવે છે જેથી પેટ સાફ આવે અને કેટલાક નવશેકા પાણીમાં મધ-લીંબુ મિક્ષ કરીને પીવે છે. પણ એક અમેરિકન સ્ટડી મુજબ સવારે ઉઠતાં નવશેકા પાણીમાં હળદર પાઉડર મિક્ષ કરીને પીવાથી સુપર્બ હેલ્થ ફાયદા મેળવી શકાય છે. હળદરમાં રહેલું કર્ક્યૂમિન ડાઈજેશનને સારું રાખે છે, જેનાથી પેટની બીમારીઓ થતી નથી. સાથે હળદરમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટીબાયોટિક પ્રોપર્ટી હોવાથી તેના અન્ય પણ ઘણાં લાભ મળે છે. આયુર્વેદ પણ કહે છે કે હળદર વાત, પિત્ત અને કફ ત્રણેય દોષને દૂર કરે છે. તેનાથી ઈમ્યૂનિટી વધે છે અને ઈન્ફેક્શનનો ખતરો દૂર થાય છે. જેથી આજે અમે તમને રોજ સવારે 1 ગ્લાસ નવશેકા પાણીમાં ચપટી હળદર પાઉડર મિક્ષ કરીને પીવાના 10 બહુગુણી ફાયદા જણાવીશું.
 
આગળ વાંચો રોજ સવારે ગરમ પાણીમાં હળદર મિક્ષ કરીને પીવાથી અન્ય કયા રોગોમાં ફાયદા થાય છે.
 
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know 11 big benefits of drinking Turmeric water daily
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended