Home »Lifestyle »Health» 7 Interesting Facts About Hair Care Through History

Hair Careનો ઈતિહાસઃ આયરન રૉડથી વાળને કરતાં કર્લી, આ રીતે બનતું તેલ

Health Desk, Ahmedabad | Aug 03, 2016, 15:58 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ શું તમે જાણો છો કે દુનિયાની પહેલી બાર્બર શોપ ગ્રીસ (યૂનાન)માં ખુલી હતી. ત્યારે આ એક ક્લબ જેવા હતા, જ્યાં લોકો મળતાં અને કેટલાક વિષયો પર ચર્ચા કરતાં હતા. Hair Careનો ઈતિહાસ ઘણો જૂનો છે. યૂનાની સ્ત્રીઓ તેના માટે ખાસ જતન કરતી હતી. તેમના તેલ અને શેમ્પૂ પણ અલગ અને પ્રાથમિક તબક્કાના હતા. વાળ ઓળવાની રીત પણ અલગ-અલગ હતી. તેનાથી મળતી રીત ભારતમાં પણ અપનાવવામાં આવે છે. આયુર્વેદમાં ઘણી એવી વિધિઓ છે જેની મદદથી વાળને હેલ્ધી બનાવી શકાય છે. જાણો Hair careના એવા જ અનોખા ફેક્ટ્સ વિશે. સાથે જ ભારતમાં આયુર્વેદિક ક્ષીરપાક વિધિથી તેલ બનાવવામાં આવતું હતું. જેમાં જડી-બૂટિયો અને તેલને દૂધમાં પકાવવામાં આવતું નથી. આજે પણ બેમિસાલ છે ક્ષીરપાક વિધિથી બનાવેલું સેસા તેલ.
 
આગળ વાંચો વાળ માટે તેલ બનાવવાની ખાસ રીત.
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 7 Interesting Facts about Hair Care through History
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended