Home »Lifestyle »Health» 10 Foods To Maintaining Good Eyesight

એકદમ તેજ થઈ જશે તમારી આંખો અને નહીં આવે ચશ્મા, જો ખાશો આ 11 ફૂડ્સ

Health Desk, Ahmedabad | Oct 05, 2016, 13:21 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ સતત કમ્પ્યૂટર પર કામ કરવું, ટીવી જોવી અથવા સ્માર્ટ ફોનનો વધુ ઉપયોગ કરવો અને વધતું પોલ્યૂશન આપણી આંખો માટે ઘાતક છે. આ સિવાય આપણાં ભોજનમાં ન્યૂટ્રિઅન્ટ્સની કમી પણ આંખોની સમસ્યાઓ પાછળનું મોટું કારણ છે. જેથી ફૂડ એન્ડ ન્યૂટ્રીશન એક્સપર્ટ ડો. શૈલેજા ત્રિવેદીએ આપણી આંખો માટે એવા 10 ફૂડ્સ વિશે જણાવ્યું છે જે ન્યૂટ્રીશનથી ભરપૂર હોવાથી મોટી ઉંમરમાં પણ આંખોમાં નંબર આવતા નથી અને આંખો હેલ્ધી રહે છે. તો આજે તમે પણ જાણી લો અને રોજ કોઈ 1 ફૂડ ખાવાનું શરૂ કરી દો.
 
આગળ વાંચો તમારી આંખો માટે વરદાન સમા અન્ય10ખાસ ફૂડ્સ વિશે. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 foods to Maintaining Good Eyesight
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended