Home »Lifestyle »Health» Hrithik Roshan Routine Diet Chart And Bodybuilding Tips

રીતિક રોશન જેવી ફિટ ને હેલ્ધી બોડી માટે, ફોલો કરો તેની આ 10 ફૂડ હેબિટ્સ

Health Desk, Ahmedabad | Aug 19, 2016, 16:09 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ રીતિક રોશનનું માનવું છે કે સારી બોડી માટે હેલ્ધી ડાયટ ફોલો કરવું જરૂરી છે. જેથી રીતિક ઓછા તેલમાં બનેલી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. તે ફૂડી છે અને ક્યારેક-ક્યારેક તેની પસંદની દરેક વસ્તુઓ ખાય છે. ચોકલેટ, પિત્ઝા અને બ્રાઉની ખૂબ જ પસંદ છે. જેથી આજે અમે તમને રીતિકની હેલ્ધી અને ફિટ બોડી પાછળના રહસ્ય વિશે જણાવીશું. તો જાણી લો રીતિક રોશનની 10 ફૂડ હેબિટ્સ વિશે, જેને તમે સરળતાથી ફોલો કરી શકો છો.
 
આગળ વાંચો રીતિકની અન્ય હેલ્ધી ફૂડ હેબિટ્સ અને ડાયટ વિશે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Hrithik Roshan Routine Diet Chart and Bodybuilding Tips
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext