Home »Lifestyle »Health» Easy Ways To Get Purely Fair Skin In Just Two Days

આ 10 પ્રાકૃતિક રીતથી માત્ર 2 જ દિવસમાં મેળવો, એકદમ ગોરો ને સાફ ચહેરો

Health Desk, Ahmedabad | May 08, 2017, 19:01 PM IST

 
હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ શું તમે તમારા ચહેરાને ગોરો બનાવવા માટે અનેક બજારના પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને થાકી ગયા છો? જો એવું હોય તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને કેટલાક એવા ઘરેલૂ નુસખા અને ઉપાય બતાવીશું જે અપનાવીને તમે ખૂબ જ ઝડપથી સસ્તામાં એકદમ ગોરો ચહેરો પામી શકશો.
 
ચહોરાની ત્વચા કાળી હોવાના અનેક કારણો હોઈ શકે છે જેમ કે સખત તાપમાં બહાર ફરવું, પ્રદૂષણ કે પછી ચહેરાના ડાઘ-ધબ્બા વગેરે. આ બધી સમસ્યાઓ માટે બજારમાં મળતી સ્કિન કેયર પ્રોડક્ટ્સ સંવેદનશીલ ત્વચા માટે બહુ જ હાનિકારક હોય છે જેથી ઘર પર રહેલી કેટલીક પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરવો કારણ કે તેનાથી કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી. જેથી હવે મોંઘાદાટ ક્રિમ્સ વાપરવાના બંદ કરો અને અસ્સલ ગોરાપણું મેળવવા માટે અહીં જણાવેલા બેસ્ટ ઉપાય અજમાવો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ફેર અને ગ્લોઇંગ સ્કિન માટેની10ટિપ્સ...
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Easy Ways To Get Purely Fair Skin In Just Two Days
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended