Home »Lifestyle »Health» Honey And Cinnamon Formula For Weight Loss

1 મહિનામાં બની શકશો ભીમકાયમાંથી પાતળા, અપનાવો મધ+તજનો આ 1 પ્રયોગ

Health Desk, Ahmedabad | Apr 17, 2017, 10:26 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ તજ અને મધ બંને શ્રેષ્ઠ ઔષધીઓ માનવામાં આવે છે. 2 ચમચી તજ પાઉડરમાં 1 ચમચી મધ મિક્ષ કરીને ખાવાથી ઝડપથી વજન ઓછું કરી શકાય છે. તેમાં કેટલાક એવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે ફેટ બર્નિંગ પ્રોસેસને તેજ બનાવે છે અને બીમારીઓથી પણ બચાવે છે. તેના ફાયદાઓને કારણે 2000 વર્ષોથી તેનો ઉપયોગ આયુર્વેદિક અને યૂનાની દવાઓ બનાવવામાં પણ કરવામાં આવે છે. લખનઉની ડાયટિશિયન સુરભિ જૈન જણાવી રહ્યાં છે આ મિશ્રણ લેવાના 10 ફાયદા અને તેની રીત. 1 મહિનો રોજ આ પ્રયોગ કરવાથી તમને વજન ઓછું થતું દેખાશે સાથે કેટલાક અન્ય ફાયદાઓ પણ મળશે.
 
આગળ વાંચો તજ અને મધ સાથે લેવાથી શરીરમાંથી કઈ રીતે વધારાની ચરબી દૂર કરી શકાય છે.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: honey and cinnamon formula for weight loss
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended