Home »Lifestyle »Health» Check Out The Easy Ways And Tips To Improve Your Eyesight

ચશ્માના નંબર દૂર કરવા, ટ્રાય કરો 10 સરળ TIPS અને ખાઓ આ ફૂડ્સ

divyabhaskar.com | Mar 02, 2017, 10:45 AM IST

 
 
હેલ્થ ડેસ્ક, અમદાવાદ: સતત કલાકો સુધી કામ કરવાના કારણે, ઊંઘ પૂરી ન થવાના કારણે કે મોબાઇલ કે કમ્પ્યુટર પર હંમેશા કામ કરતા રહેવાના કારણે ઓછી ઉંમરમાં ચશ્મા આવી ગયા હોય તેવા કિસ્સા વધી રહ્યા છે. આયુર્વેદમાં એવા અનેક ઉપાય છે જે આંખોનું તેજ વધારીને ચશ્માના નંબર ઓછા કરી શકે છે અને તેને ઉતારી પણ શકે છે. આજે જીવા આયુર્વેદ, દિલ્લીના ડાયરેક્ટર ડૉ. પ્રતાપ ચૌહાણ જણાવે છે આંખોનું તેજ વધારનારી 10 ટિપ્સ અને કેટલાક ફૂડ્સ વિશે. જેને યોગ્ય રીતે ખાવાથી આંખોનું તેજ વધે છે. 
 
 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો આંખોનું તેજ વધારવાના કેટલાક ઘરેલૂ ઉપાય...
 
13 મી સ્લાઇડ્સથી જાણો આંખોનો થાક દૂર કરવાની કેટલીક સરળ ટિપ્સ પણ...
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: check out the easy ways and tips to improve your eyesight
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended