Home »Lifestyle »Health» Check Out The Side Effects Of Healthy Honey

વધારે મધ ખાવાથી પણ થઇ શકે છે નુકશાન, જાણી લો મધના 9 સાઇડ ઇફેક્ટ્સ

divyabhaskar.com | Mar 03, 2017, 00:04 AM IST

 
હેલ્થ ડેસ્ક, અમદાવાદ:મધને નક્કી કરેલા પ્રમાણમાં ખાવામાં આવે તો અનેક બીમારીના ઇલાજમાં રાહત મેળવી શકાય છે. તેનો ઉપયોગ હેલ્થ માટે યોગ્ય રીતે કરાય તો તે અનેક લાભ આપે છે. પણ તેને વધારે ખાવામાં આવે તો તેની કેટલીક સાઇડ ઇફેક્ટ પણ થાય છે. તે અનપ્રોસેસ્ડ ફૂડ છે. તેથી તેમાં બેક્ટેરિયા જલદી ઉદ્ભવે છે. તે અનેક બીમારીનું કારણ બની શકે છે. મેદાંતા હોસ્પિટલના સીનિયર ડાયટિશ્યિન ડૉ. રૂપશ્રી જાયસ્વાલ જણાવે છે કે વધારે પ્રમાણમાં મધ લેવામાં આવે તો તેની 9 સાઇડ ઇફેક્ટ્સ થઇ શકે છે.
 
(અધર સોર્સ- યૂએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર, યૂએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનો રિસર્ચ)
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો મધના અન્ય નુકશાન વિશે...
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: check out the side effects of healthy honey
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended