Home »Lifestyle »Health» Check Out The Shocking Facts About The Favourite Food Bread

સૌની પ્રિય બ્રેડના આ છે 10 Shocking Facts, આજથી જ છોડી દેશો ખાવાનું

divyabhaskar.com | Mar 03, 2017, 10:25 AM IST

 
 
હેલ્થ ડેસ્ક, અમદાવાદ : સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરન્ટ (CSE)ના રિપોર્ટ અનુસાર વધારે બ્રેડ ખાવાથી કેન્સરનો ખતરો રહે છે. પણ આ ખતરો ફક્ત કેન્સર પૂરતો સીમિત નથી. ખાસ કરીને વ્હાઇટ બ્રેડમાં અનેક એવી ચીજો હોય છે જે તમારી હેલ્થને નુકશાન કરી શકે છે. આજે અમે બ્રેડના આવા જ કેટલાક ફેક્ટ્સ તમારા માટે લાવ્યા છીએ. જેનાથી તમે આશ્ચર્યમાં મૂકાશો અને સાથે તેને જાણ્યા પછી તેને ખાવાનું અવોઇડ પણ કરશો.
 
 
(સોર્સ- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો રિસર્ચ)
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો બ્રેડ ખાવાથી થતા હેલ્થને લગતા કેટલાક નુકશાન વિશે...
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Check out the shocking facts about the favourite food bread
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended