Home »Lifestyle »Health» Check Out The Benefits Of The Green Tea And Know Which Celebs Drink It

આ 7 બોલિવૂડ સ્ટાર્સ રોજ પીએ છે ગ્રીન ટી, જાણી લો તેના હેલ્થ બેનિફિટ્સ

divyabhaskar.com | Mar 04, 2017, 10:31 AM IST

 
 
હેલ્થ ડેસ્ક, અમદાવાદ:ગ્રીન ટીમાં એવા એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે જે અનેક બીમારીઓથી બચવામાં મદદ કરે છે. તેના ફાયદાને કારણે મોટાભાગના સ્ટાર્સ રોજ ગ્રીન ટી પીવાનું પસંદ કરે છે. તેમાંના કેટલાક નાસ્તા બાદ તો કેટલાક સેલેબ્સ રાતે ગ્રીન ટી પીએ છે. અનેક સેલેબ્સે ગ્રીન ટીનું કારણ અનેક મેગેઝીન્સને પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે. તેને આધારે અમે આપને જણાવી રહ્યા છીએ ગ્રીન ટી રોજ પીનારા કેટલાક સેલેબ્સ વિશે.
 
 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો ગ્રીન ટીના શોખીન કેટલાક સેલેબ્સ વિશે...
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Check out the benefits of the green tea and know which celebs drink it
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended