Home »Lifestyle »Health» Check Out The Reasons And Mistakes Of UTI

યૂરિનમાં ઇન્ફેક્શન છે તો ન કરો આ 5 ભૂલો, સાથે જાણો UTI થવાના કારણો

divyabhaskar.com | Mar 02, 2017, 16:15 PM IST

 
 
હેલ્થ ડેસ્ક, અમદાવાદ:યૂરિનરી બ્લોડરમાં બેક્ટેરિયા જમા થવાના કારણે અહીં ઇન્ફેક્શન થાય છે. લાંબા સમય સુધી બ્લોડરમાં ઇન્ફેક્શન રહેવાના કારણે યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન UTIની સમસ્યા થઇ શકે છે. તેનાથી પ્રાઇવેટ પાર્ટમાં ઇરિટેશન, વારેઘડી યૂરિન આવવું કે યૂરિન કંટ્રોલ ન કરી શકવું વગેરે તકલીફો થાય છે. જો આ સમયે કેટલીક ભૂલો થાય તો આ સમસ્યા વધી શકે છે.
 
 
 
મેદાંતા દ મેડિસિટી હોસ્પિટલ, ગુડગાંવના ગાયનેકોલોજી ઓન્કોલોજીના ડાયરેક્ટર ડૉ. સભ્યતા ગુપ્તા જણાવે છે કે ઇન્ફેક્શનના સમયે એવી કઇ ભૂલો છે જે ન કરવી જોઇએ.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો યૂરિન ઇન્ફેક્શન સમયે કઇ ભૂલો ન કરવી અને કયા કારણોથી થાય છે UTI એ વિશે પણ...
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: check out the reasons and mistakes of UTI
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended