Home »Lifestyle »Health» Check Out The Best Sleeping Positions For Good Health

Alert :ભૂલથી પણ ન સૂઓ આ રીતે, નહીં તો થશે આ 5 નુકશાન

divyabhaskar.com | Mar 02, 2017, 00:02 AM IST

 
 
હેલ્થ ડેસ્ક, અમદાવાદ : જ્યારે તમે સવારે ઊઠો છો ત્યારે મોટાભાગે તમને માથાનો દુઃખાવો, કમર દર્દ અને ગળામાં દુઃખાવાની સમસ્યા રહે છે. મોટા ભાગે આ સમસ્યા તમારી સૂવાની પોઝિશનના કારણે હોય છે. જો તમે સૂવાની ખોટી પોઝિશનને અવોઇડ કરીને સાચી પોઝિશન અપનાવો છો તો તમે અનેક સમસ્યાથી બચી શકો છો. જનરલ ફિઝિશિયન ડૉ. દીપર ચતુર્વેદી જણાવે છે સૂવાની સાચી પોઝિશન કઇ છે અને કઇ પોઝિશનને અવોઇડ કરવી જોઇએ.
 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કઇ પોઝિશન ફાયદારૂપ છે...
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: check out the best sleeping positions for good health
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended