Home »Lifestyle »Health» Check Out The Benefits Of Green Chana In Morning

રોજ સવારે ખાઓ 1 મૂઠ્ઠી લીલા ચણા, નબળાઇ દૂર થવાની સાથે મળશે 10 ફાયદા

divyabhaskar.com | Mar 06, 2017, 08:53 AM IST

 
 
હેલ્થ ડેસ્ક, અમદાવાદ: હાલમાં માર્કેટમાં લીલા ચણા ભરપૂર પ્રમાણમાં મળી રહ્યા છે. તેને સીધી જ રીતે ખાવામાં પણ સ્વાદમાં તે સારા લાગે છે અને સાથે જ જો તેને શેકીને પણ ઉપયોગમાં લેવામાં આવે તો તેનો સ્વાદ વધી જાય છે. આપણે રૂટિનમાં આ લીલા ચણાને અનેક રીતે ઉપયોગમાં લેતા હોઇએ છીએ. તેમાં ભરપૂર પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ભેજ, ફાઇબર્સ, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન્સ હોય છે. શરીર માટે રોજ સવારે 1 મૂઠ્ઠી આ ચણા લાભદાયી રહે છે. જો તમે તેને તમારા ડાયટમાં સમાવી લો છો તો તમારા શરીરને અનેક ફાયદા મળે છે.
 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો લીલા ચણા ખાવાના ફાયદા...
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Check out the benefits of green chana in morning
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended