Home »Lifestyle »Health» Check Out The Onion Benefits And Eat One Onion Daily

રોજ ખાઓ 1 ડુંગળી, સ્પર્મ કાઉન્ટ વધારવાની સાથે આપશે 10 ફાયદા

divyabhaskar.com | Mar 06, 2017, 08:53 AM IST

 
 
હેલ્થ ડેસ્ક, અમદાવાદ:સીઝન બદલાઇ રહી છે અને એવામાં બીમારીઓના વધવાનો ખતરો પણ વધી રહ્યો છે. સાંચી બૌદ્ધ વિશ્વવિદ્યાલયના આયુર્વેદ એક્સપર્ટ ડૉ. અખિલેશ સિંહનું કહેવું છે કે બદલાતી સીઝનમાં ડુંગળીને રેગ્યુલર ડાયટમાં સામેલ કરવું એ એક હેલ્ધી ઓપ્શન છે. આ ફક્ત બોડીની ઇમ્યુનિટી વધારીને તેને બીમારીથી બચાવતું નથી, સાથે જ ગરમીના કારણે થતી સમસ્યામાંથી પણ રાહત અપાવે છે. ડૉ. સિંહ જણાવે છે 1 ડુંગળી કઇ 10 રીતે ફાયદો આપી શકે છે.
 
 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો 1 ડુંગળીના 10 ફાયદા વિશે...
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Check out the onion benefits and eat one onion daily
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended