Home »Lifestyle »Health» Check Out The 10 Healthy Tea To Reduce Tummy Fat In Just One Month

1 મહિનામાં પેટની ફેટ ઓછી કરવા ઘરે જ ટ્રાય કરો આ 10માંથી કોઇ 1 ચા

divyabhaskar.com | Mar 06, 2017, 00:02 AM IST

 
હેલ્થ ડેસ્ક, અમદાવાદ :જો તમે પેટની ફેટથી હેરાન છો તો તમારે તમારા ડાયટને બદલી દેવાની જરૂર છે. તમે તેમાં અનેક એવા ડ્રિંક્સ સામેલ કરી શકો છો જેનાથી ફેટ બર્નિંગ પ્રોસેસ ફાસ્ટ થાય છે. મહર્ષિ આયુર્વેદિક હોસ્પિટલના ડૉ. ભાનુ શર્મા જણાવે છે 10 ચા. જેને તમે સરળતાથી ઘરે જ બનાવી શકો છો. આ ચા તમારા પેટની ફેટ ઓછી કરે છે. તેમાં તમે ખાંડનો પ્રયોગ ન કરશો. તમે ઇચ્છો તો ખાંડને બદલે 1 ચમચી મધનો ઉપયોગ કરી શકો છો.
 
(સોર્સ- જર્નલ ઓફ ધ સાયન્સ એન્ડ ફૂડ ઓફ એગ્રીકલ્ચર, નેશનલ એકેડમી ઓફ સાયન્સનું રિસર્ચ)
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો પેટની ફેટ ોછી કરવા માટે કઇ કઇ ચા પીશો અને કઇ રીતે ઘરે જ બનાવશો...
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Check out the 10 healthy tea to reduce tummy fat in just one month
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended