Home »Lifestyle »Health» Know Some Unknown Things For Neembu Water

લીંબુ પાણી પીતા પહેલાં જાણી લો 10 વાતો, કોણે ન પીવું અને શું છે નુકશાન

divyabhaskar.com | Mar 04, 2017, 17:10 PM IST

 
 
હેલ્થ ડેસ્ક, અમદાવાદ:હેલ્થ માટે લીંબુ પાણી સારું માનવામાં આવે છે. તેનો અર્થ એ નથી કે તમે તેને મરજી પ્રમાણે પીતા જ રહો. તમને ભાગ્યે જ ખ્યાલ હશે પણ કેટલીક બીમારીમાં લીંબુ પાણી નુકશાન કરી શકે છે. તેને ખોટી રીતે પીવાથી કે વધારે પ્રમાણમાં પીવાથી પણ અનેક પ્રોબ્લેમ્સ થઇ શકે છે. આ માટે લીંબુ પાણી પીતા પહેલાં કેટલીક વાતો જાણી લેવી જરૂરી છે. આજે અમે તમારા માટે આવી જ કેટલીક વાતોની જાણકારી લાવ્યા છીએ. એમ્સ (AIIMS) ના ડૉ. અજય સિંહ બઘેલ જણાવે છે આવી 10 કામની વાતો.
 
 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો લીંબુ પાણી પીતા પહેલાં કઇ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે...
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know some unknown things for neembu water
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended