Home »Lifestyle »Health» Check Out The Facts About The Handwriting And Disease

ઓળખો તમારા હેન્ડરાઇટિંગ, હોઇ શકે છે આ 7 ખાસ બીમારીના સંકેત

divyabhaskar.com | Mar 03, 2017, 08:41 AM IST

 
 
હેલ્થ ડેસ્ક, અમદાવાદ: કોઇ પણ હેન્ડરાઇટિંગની મદદથી વ્યક્તિની પર્સનાલિટી જ નહીં પણ તેની બીમારી વિશે પણ જાણી શકાય છે. મેદાંતા હોસ્પિટલના કંસલટન્ટ ડૉ. અભય જૈનનું કહેવું છે કે બ્રેન સાથે જોડાયેલી કેટલીક બીમારી અને તેના ડિસઓર્ડર્સમાં હેન્ડરાઇટિંગ બદલાઈ જાય છે. ડૉ. જૈન આજે આપને જણાવી રહ્યા છે કે કઇ બીમારીમાં કયા પ્રકારના હેન્ડરાઇટિંગ જોવા મળે છે.
 
 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો કઇ બીમારીમાં કેવા હોઇ શકે છે તમારા હેન્ડરાઇટિંગ...
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Check out the facts about the handwriting and disease
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended