Home »Lifestyle »Health» Check Out The Body Points To Controll Body Pressure

આ 10માંથી કોઇ પણ 1 પોઇન્ટ 1 મિનિટ દબાવો, 10 મિનિટમાં BP કંટ્રોલ થશે

divyabhaskar.com | Mar 05, 2017, 00:04 AM IST

 
 
હેલ્થ ડેસ્ક, અમદાવાદ: હાઇ કે લો BPને સાઇલન્ટ કિલર ગણવામાં આવે છે. આ કોઇપણ પ્રકારના સિમ્પટમ્સ વિના શરીરને અંદરથી અનેક ગંભીર બીમારીનો શિકાર બનાવે છે. તેનાથી બચવા માટે બોડીમાં એવા એક્યુપ્રેશર પોઇન્ટ્સ છે જેને દબાવીને BP કંટ્રોલ કરી શકાય છે. એક્યુપ્રેશર એક્સપર્ટ ડૉ.આર. કે. કોડવાની જણાવે છે આવા 10 એક્યૂપ્રેશર પોઇન્ટ્સ જેનાથી BP કંટ્રોલમાં રહે છે. 10માંના કોઇ પણ એક પોઇન્ટને રેગ્યુલર 1-1 મિનિટ દબાવશો તો BP કંટ્રોલમાં રહેશે. 
 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો BP કંટ્રોલ કરવાના એક્યુપ્રેશર પોઇન્ટ્સ...
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Check out the body points to controll body pressure
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended